Jul 28, 2023
આ રાશિમાં શુક્ર વક્રી થઇને અગિયારમાં ભાવમાં અસ્થ થઇ રહ્યો છે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને આર્થિક હાન પહોંચી શકે છે. સાથે જ ભાઈ - બહેનના સંબંધોમાં ખટાસ ઉત્પન્ન થઇ શકે છે.
આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને ધન હાનિનો સામનો કરવો પડી શકે છે. પરિવારના સભ્યોની કોઈ વાત પર ઘર્ષણ થઇ શકે છે. વૈવાહિક જીવનમાં પણ કેટલી સમસ્યાઓ ઉત્પન થઇ શકે છે. સંતાન તરફથી પણ ચિંતિત રહી શકો છો
આ રાશિમાં શુક્ર વક્રી અને દસમા ભાવમાં અસ્ત થઇ રહ્યો છે. આ રાશિના જાતકો પોતાના સ્વાસ્થ્યને લઇને થોડા સતર્ક રહેશો તો સારું રહેશે. નોકરિયાત લોકોના જીવનમાં થોડો ઉતાર ચઢાવ આવી શકે છે. સમાજમાં માન સમ્માનની ઉણપ રહી શકે છે.
આ રાશિમાં સુક્ર અસ્ત થઇને વક્રી આઠમાં ભાવમાં થઇ રહ્યો છે. આ ભાવને અચાનક થનારી ઘટનાથી જોડાઈ શકે છે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને થોડું સાવધાન રહેવાની જરૂર છે.
કારણ કે કોઈ સમસ્યા અચાનક ઉત્પન્ન થઇ શકે છે. પરિવારમાં કોઈ વાતને લઇને સંબંધ ખરાબ થઇ શકે છે. પોતાની વાણીમાં થોડો કંટ્રોલ રાખવાની જરૂર છે.
આ રાશિમાં શુક્ર વક્રી થઇને છઠ્ઠા ભાવમાં અસ્ત થઇ રહ્યો છે. આ ભાવને સ્વાસ્થ્ય, શત્રુનો કારક માનવામાં આવે છે. આ રાશિના જાતકોને થોડું સચેત રહેવાની જરૂર છે.
કારણ કે તમારો દુશ્મન તમારા ઉપર હાવી થઇ શકે છે. પરંતુ તે કોઇ મોટી હાની નહીં કરે. આ સાથે સ્વાસ્થ્યને લઇને થોડો સતર્ક રહેવાની જરૂર છે.
Daily Horoscope, આજનું રાશિફળ : શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે?