Feb 21, 2024
તરભના વાળીનાથ મહાદેવ મંદિરની વિશેષતા
Ankit Patel
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ ગામે આવેલું છે વાળીનાથ ધામ મંદિર
વાળીનાથ ધામ મંદિર ગુજરાતનું બીજું સૌથી મોટું મહાદેવનું મંદિર છે
દેશભરમાંથી ફૂલો મંગાવીને વાળીનાથ મહાદેવના મંદિરને ફૂલોનો અદ્ભૂત શણગારાયું છે
તરભના વાળીનાથ મહાદેવનું મંદિરનું 1.45 લાખ ઘનફૂટ વિસ્તારમાં નિર્માણ કરાયું છે
મંદિરમાં બંસી પહાડપુરના પથ્થર વડે નાગર શૈલીનો ઉપયોગ કરાયો છે
ગુલાબી પથ્થરથી 101 ફૂટની ઉંચાઈ ધરાવે છે વાળીનાથ મંદિર
મંદિરની લંબાઈ 265 ફૂટ છે જ્યારે 165 ફૂટની પહોળાઈ છે
આ મંદિરના નિર્માણ માટે 10 વર્ષનો સમય લાગ્યો છે
PM નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગુરુપુષ્ય યોગમાં મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થશે
તરભ વાળીનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ 900 વર્ષ જૂનો છે
તરભ વાળીનાથ મહાદેશ મંદિરના 14 મા મહંત જયરામગિરિ બાપુ છે
આજનું રાશિફળ : બુધવાર તમારા માટે કેવો રહેશે?
આજનું રાશિફળ : બુધવાર તમારા માટે કેવો રહેશે?