May 05, 2023

Buddha Purnima 2023 : કોણ હતા બૌદ્ધ ધર્મના સ્થપક અને શું છે બુદ્ધ પૂર્ણિમાનું મહત્વ? જાણો અહીં

shivani chauhan

બુદ્ધ પૂર્ણિમા, જેને બુદ્ધ જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે બૌદ્ધો માટે એક શુભ દિવસ છે કારણ કે આ શુભ દિવસએ બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધની જન્મજયંતિ છે.

છબી: કેનવા

Source: ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

એવું માનવામાં આવે છે કે આ તે દિવસ હતો જ્યારે તેણે જ્ઞાન મેળવ્યું હતું.

છબી: કેનવા

Source: ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

આ દિવસ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.

છબી: કેનવા

Source: ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

બુદ્ધ પૂર્ણિમાની તારીખ એશિયન લ્યુનિસોલર કેલેન્ડર પર આધારિત છે અને તે સામાન્ય રીતે એપ્રિલ અને મે વચ્ચે પૂર્ણ ચંદ્રના દિવસે વૈશાખના હિન્દુ મહિનામાં આવે છે.

છબી: કેનવા

Source: ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

તેથી, આ દિવસને વૈશાખી બુદ્ધ પૂર્ણિમા અથવા વેસાક તરીકે પણ ઓળખવામાં આવે છે.

છબી: કેનવા

Source: ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા 5 મેના રોજ એટલે કે આજે  શુક્રવારના દિવસે આવી છે.

છબી: કેનવા

Source: ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

ઈદ-ઉલ-ફિત્રનું મહત્વ