Jul 11, 2023

sawan 2023 : સપનામાં આ વસ્તુઓ દેખાય તો શું માનવું

Ankit Patel

શ્રાવણ 2023

શ્રાવણ મહિનામાં સપનામાં ભગવાન શિવ, શિવલિંગ, ત્રિશુળ અથવા અન્ય ચીજો દેખાવાનો શું મતલબ હોય છે?

સાંપ દેખાવો

સપનામાં સાંપ દેખાવો ખુબ જ શુભ માનવામાં આવે છે. સાથે જ આનો મતલબ છે કે આવનારા દિવસોમાં ધન પ્રાપ્તિ થઈ શકે છે. રોકાયેલું ધન પ્રાપ્ત થઈ શકે છે.

નંદીના દર્શન

સપનામાં નંદી દેખાય છે તો આવનારા દિવસોમાં તમારી કોઈ મનો કામના પૂર્ણ થઇ શકે છે. સાથે કાર્યોમાં સફળતા મળી શકે છે.

ત્રિશૂલ દેખાવું

ત્રિશૂલ જોવાનો મતલબ છે કે આવનારા દિવસોમાં તમારી કોઈ મનોરથ પૂર્ણ થઈ શકે છે. સાથે જ કોઈ અટકેલું કામ બની શકે છે. 

શંકરના દર્શન

આનો મતલબ છે કે ભગવાન શિવ તમારા પર પ્રસન્ન છે. સાથે જ આવનાર દિવસોમાં તમારે કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. ઈચ્છાઓની પૂર્તિ થઈ શકે છે.

Today horoscope, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે