Jan 16, 2024

રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા થતી પ્રાયશ્ચિત પૂજા શું છે કેવી રીતે થાય?

Ankit Patel

અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનું અનુષ્ઠાન આરંભ થઈ ચૂક્યું છે

પ્રાણ પ્રતિષ્ઠા પહેલા કરવામાં આવતી આ પૂજાનું નામ પ્રાયશ્ચિત પૂજા છે

121 બ્રાહ્મણો આ પ્રાયશ્ચિત પૂજા પૂર્ણ કરશે.

પ્રાયશ્ચિત પૂજા શારીરિક, આંતરિક, માનસિક અને બાહ્ય રીતે કરવામાં આવે છે

બાહ્ય પ્રાયશ્ચિત માટે યજમાનને 10 ધાર્મિક સ્નાન કરવું પડે છે

ગોદાન પ્રાયશ્ચિત પણ છે જેમાં યજમાન ગોદાનના માધ્યમથી પ્રાયશ્ચિત કરે છે

પ્રાયશ્ચિત પણ અમુક પૈસાનું દાન કરીને કરવામાં આવે છે, આ દાનમાં સોનાનું દાન પણ સામેલ છે

પ્રાયશ્ચિત પણ અમુક પૈસાનું દાન કરીને કરવામાં આવે છે, આ દાનમાં સોનાનું દાન પણ સામેલ છે

જાણતા હોય કે અજાણતાં થયેલી ભૂલોનું શુદ્ધિકરણ છે

Ram Mandir Opening : અમિતાભ બચ્ચન અયોધ્યામાં બનાવશે ઘર! ખરીદ્યો કરોડોનો પ્લોટ