Jan 22, 2024

Ram Lalla Murti: રામ લલ્લા મૂર્તિના દિવ્ય દર્શન

Ajay Saroya

આ સિવાય અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ, રણબીર કપૂર સહિતના અનેક સેલેબ્સ આ ભવ્ય કાર્યક્રમનો હિસ્સો બન્યા છે

Source: social-media

જાનકી મંદિર, જનકપુરના મહંત રામ રોશન દાસ દ્વારા શ્રી રામજન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયને સુંદર રીતે સુશોભિત સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું.

અયોધ્યા રામ મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

PM Narendra Modi Ram Temple Ayodhya, PM Narendra Modi

Source: social-media

અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાની આ સુંદર પ્રતિમા શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે.

ભગવાન રામના મસ્તક પાસે સૂર્ય, સ્વસ્તિક, ઓમ, ગદા અને ચક્ર કોતરેલા છે.

ઘણી બધી મોટી હસ્તીઓ ઉદ્ઘાટન સમારોહ માટે રવાના થયા છે જેની તસવીરો અને વીડિયો વાયરલ થઇ રહ્યા છે

રામ લલ્લાએ સુંદર વસ્ત્રો અને આભૂષણો ધારણ કર્યા છે. પ્રભુના મસ્તક પર રત્નજડિત મુગટ છે.

રામ લલ્લાના રત્ન જડિત કવચ કુંડળ ધારણ કર્યા છે.

રામ લલ્લાની આ મૂર્તિ ધનુષધારી છે. પ્રભુએ જમણા હાથમાં બાણ અને ડાબા ખભે ધનુષ ધારણ કરેલું છે.