Dec 07, 2022
માયાવી ગ્રહ રાહુ ચાલશે ઉંધી ચાલ
Ankit Patel
રાહુ ગ્રહ 17 મહિનામાં રાશિ પરિવર્તન કરે છે
રાહુ ગ્રહ વર્ષ 2023માં મીન રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યો છે
આ સમય સારો ધનલાભ અને કરિયરમાં પ્રગતિનો યોગ બનાવે છે
રાહુ વક્રીથી કુંભ, કન્યા અને મિથુન રાશિના જાતકોને ચાંદી જ ચાંદી
કુંભ રાશિ: આ વર્ષે તમને આકસ્મિક ધનલાભ પ્રાપ્ત થઇ શકે છે
મિથુન રાશિ: આ સમયે તમને કરિયરમાં સારી સફળતા મળી શકે છે
મિથુન રાશિ: આ સમયે તમને કરિયરમાં સારી સફળતા મળી શકે છે
રાહુ ગ્રહના ગોચર અંગેની વધારે માહિતી માટે અહીં ક્લિક કરો