Sep 23, 2022
નવરાત્રીમાં કયા દિવસે કયા માતાની થાય છે પૂજા
Ankit Patel
પહેલું નોરતું શૈલપુત્રી માતા
બીજું નોરતું બ્રહ્મચારિણી માતા
ત્રીજું નોરતું ચંદ્રઘંટા માતા
ચોથું નોરતું કુષ્માંડા માતા
પાંચમું નોરતું સ્કંદમાતા માતા
છઠ્ઠું નોરતું કાત્યાયની માતા
સાતમું નોરતું કાલરાત્રી માતા
આઠમું નોરતું મહાગૌરી માતા
નવમું નોતરું સિદ્ધિદાત્રી માતા