Nov 16, 2022
ઓડિશામાં આવેલું લિંગરાજ મંદિર ભગવાન શિવના એક રૂપ હરિહરાને સમર્પિત છે, તેની સ્થાપત્ય કલા અત્યંત આકર્ષક છે.
ગુજરાતમાં આવેલું સોમનાથ મંદિર 12 જ્યોર્તિલિંગમાં પ્રથમ સ્થાને છે. આ મંદિરનું નિર્માણ સ્વયં ચંદ્રદેવે કર્યુ હતું.
કર્ણાટકની રમકડાંની નગરી ચન્નાપટનામાં લોકોએ કુતરાનું મંદિર બનાવ્યુ છે.
48 સ્તંભો પર અડિખમ આ જૈન મંદિરની સ્થાપત્ય કલા અદભૂત છે, તે જૈન ધર્મના સુંદર મંદિરો પૈકીનું એક છે.
આ હિંદુઓનું સૌથી પ્રાચીન મંદિર છે અને તે સમયના સૌથી વિશાળ સ્થાપત્યોમાં તેની ગણના થતી હતી.
આ મંદિર તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં આવેલુ છે અને તે ભગવાન વિષ્ણુના 108 મંદિરો પૈકીનું એક છે.
પુષ્કરમાં આવેલું આ મંદિર ભગવાન બહ્માજીનું એક માત્ર મંદિર છે, તેમની સાથે ગાયત્રી માતાની પણ મૂર્તિ સ્થાપિત છે.
સામુદ્રિક શાસ્ત્ર: ચહેરા પરના જન્મ ચિહ્નના નિશાનથી જાણો ભવિષ્ય…