Jan 18, 2023

માલવ્ય રાજયોગ બનવાથી આ રાશિઓનું ચમકશે ભાગ્ય

Ankit Patel

ભૌતિક સુખ અને લક્ઝરીના કારક શુક્ર ગ્રહ 15 ફેબ્રુઆરીથી મીન રાશિમાં ગોચર કરવા જઇ રહ્યો છે. જેમાં માલવ્ય રાજયોગ બની રહ્યો છે. 

ગુરુગ્રહ 22 એપ્રિલ 2023ના મેષ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે

મીન રાશિ 

- માલવ્ય રાજયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. - શુક્ર ગ્રહ તમારી કુંડળીના ચઢતા ઘરમાં ગોચર કરી રહ્યો છે. - આ સમયે તમારા આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે. - અપરિણીત લોકો માટે લગ્ન પ્રસ્તાવ આવી શકે છે. 

કર્ક રાશિ 

- તમારા માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે. - આ યોગ તમારી રાશિથી નવમા ભાવમાં બનશે. - આ સમયે તમને દરેક કામમાં ભાગ્યનો સાથ મળી શકે છે. - આ સાથે તમારા કરિયરમાં પ્રગતિ જોવા મળશે.  

વૃષભ રાશિ

- માલવ્ય રાજયોગ આવક અને લાભની દ્રષ્ટિએ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. - આ યોગ તમારી ગોચર કુંડળીના 11મા ભાવમાં બનશે. - આ સમયે તમારી આવક વધી શકે છે. - આ સાથે શેર, સટ્ટા અને લોટરીમાં રોકાણ કરવાથી નફો થવાની સંભાવના છે.

Today Rashifal: આજનો દિવસ, જાણો આજનું રાશિફળ