May 26, 2023
કેદારનાથ ફ્લાઇટ દ્વારા જવા માટે જોલી ગ્રાન્ટ સૌથી નજીકનું એરપોર્ટ છે. જે 238 કિલોમીટરના અંતરે આવેલું છે. દિલ્હીથી અહીંની ફ્લાઇટ છે.
કેદારનાથનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન ઋષિકેશ છે. જે કેદારનાથથી 216 કિમીના અંતરે છે. ઋષિકેશ ભારતના મુખ્ય શહેરો સાથે ટ્રેનથી જોડાયેલું છે
ગૌરીકુંડ એ કેદારનાથથી રોડ માર્ગેનું સૌથી નજીકનું સ્થળ છે. જે કેદારનાથ મંદિરથી 14 કીમી અંતરે છે. ગૌરીકુંડથી પગપાળા, ડોલી કે ટટ્ટુ મારફતે ઉપર આવી શકાય છે.
Today Horoscope, આજનું રાશિફળ , જાણો આજનો દિવસ કેવો રહેશે?