Jul 13, 2023

Kamika Ekadashi 2023 : કામિકા એકાદશીએ ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા શું કરવું?

Ankit Patel

કામિકા એકાદશી

ભગવાન વિષ્ણુની વિધિવત પુજા કરવાની સાથે વ્રત રાખવાથી બધા દુઃખોની સાતે પાપોનો નાશ થાય છે.

કામિકા એકાદશી

કામિકા એકાદશીએ વિષ્ણુ ભગવાનની સાથે કૃષ્ણની પૂજા કરવાનું વિધાન છે.

શું કરવું જોઈએ?

કામિકા એકાદશીના દિવસે તુલસીના છોડની પૂજા કરવું શુભ માનવામાં આવે છે. જળના બદલે દૂધ અથવા શેરડીનો રસ ચઢાવવું લાભકારી હોય છે. આ સાથે જ ઘીનો દીવો પ્રગટાવો

શું કરવું જોઇએ?

ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને વ્રતનો સંકલ્પ લો

શું કરવું જોઇએ?

એકાદશીના દિવસે ફળ અને દૂધનું સેવન કરવું જોઈએ

શું કરવું જોઇએ?

પોતાની યોગ્યતા અનુસાર જરૂરતમંદ લોકોને ભોજન, વસ્ત્ર વગેરેનું દાન કરવું જોઈએ.

શું કરવું જોઇએ?

એકાદશીના દિવસે બ્રહ્મચર્યનું પાલન ચોક્કસ કરવું જોઈએ.

Daily Horoscope, 13 july 2023, આજનું રાશિફળ : તમારો ગુરુવારનો દિવસ કેવો રહેશે