Dec 17, 2023

નવા વર્ષે ઘરમાં આ 5 વસ્તુ લાવો, સમૃદ્ધિ અને પ્રગતિના દ્વાર ખુલી જશે

Ajay Saroya

નવું વર્ષ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર નવા વર્ષ પર કેટલીક વસ્તુઓ ઘરે લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ચાલો તમને જણાવીએ કે કઈ એવી 5 વસ્તુઓ છે જે ઘરમાં પ્રગતિ લાવે છે.

નવા વર્ષના આગમન પર તમારે તમારા ઘરમાં વિન્ડ ચાઇમ લગાવવી જ જોઇએ, તેને લગાવવાથી ઘરમાંથી ગરીબી દૂર થાય છે.

નવા વર્ષના આગમન પર સુંદર અરીસો લાવો, આ નુસ્ખો કરવાથી આવક ઝડપથી વધે છે.

નવા વર્ષના આગમન પર તમારા ઘરમાં લાફિંગ બુદ્ધા લાવો, તે ઘરમાં મૂકવાથી ક્યારેય પૈસાની કમી નથી આવતી.

નવા વર્ષે ઘરમાં વાંસનો છોડ લાવો. આ છોડને સમૃદ્ધિ અને લાંબા આયુષ્યનું પ્રતિક માનવામાં આવે છે.

નવા વર્ષના આગમન પર એક્વેરિયમ લાવો. આ દિશામાં એક્વેરિયમ રાખવાથી તમારા ઘરમાં સમૃદ્ધિ વધે છે.

આજનું રાશિફળ : શનિવાર તમારા માટે કેવો રહેશે?