Jul 27, 2023

Shukan Shastra : કાગડાના શુભ-અશુભ સંકેત?

Ankit Patel

જો કાગડો ઉત્તર દિશા તરફ મોંઢુ રાખીને કાંઉ કાંઉ કરે તો આ શુભ સંકેત હોય છે. આનો મતલબ છે કે તમને ઝડપથી ધન લાભ થઇ શકે છે.

જો કાગડો મોંઢામાં રોટલીનો ટુકડો દબાવીને ઉડતો દેખાય તો આ પણ શુભ સંકેત છે. આનો મતલબ છે કે તમને ઝડપથી કોઈ સારા સમાચાર મળી શકે છે. અથવા તો કોઈ ઇચ્છા પુરી થનારી છે.

જો કાગડો તમારા પગને અડીને ચાલ્યો જાય તો આ ખુબ જ શુભ સંકેત છે. આ અંગે માન્યતા છે કે સમાજમાં તમારી માન-પ્રતિષ્ઠા વધશે.

કાગડાથી મળતા શુભ સંકેતો

અશુભ સંકેતો

જો કાગડો તમારા માથાને અડકીને નીકળી જાય તો આનો મતલબ છે કે તમારે થોડું સાવધાન રહેવાની જરૂરત છે. કારણ કે તમે કોઈ મુશ્કેલીમાં ફસાઇ શકો છો.

કાગડાથી મળતા શુભ સંકેતો

જો સવારના સમયે કાગડો બાલકની, છત વગેરેમાં કાંઉ કાંઉ કરે તો સમજવાનું કે ઘરમાં કોઈ અતિથિ, સંબંધી આવનાર છે

જો કાગડો ઉત્તર દિશા તરફ મોંઢુ રાખીને કાંઉ કાંઉ કરે તો આ શુભ સંકેત હોય છે. આનો મતલબ છે કે તમને ઝડપથી ધન લાભ થઇ શકે છે.

જો કાગડો મોંઢામાં રોટલીનો ટુકડો દબાવીને ઉડતો દેખાય તો આ પણ શુભ સંકેત છે. આનો મતલબ છે કે તમને ઝડપથી કોઈ સારા સમાચાર મળી શકે છે. અથવા તો કોઈ ઇચ્છા પુરી થનારી છે.

જો કાગડો તમારા પગને અડીને ચાલ્યો જાય તો આ ખુબ જ શુભ સંકેત છે. આ અંગે માન્યતા છે કે સમાજમાં તમારી માન-પ્રતિષ્ઠા વધશે.

Daily Horoscope, 27 july 2023, આજનું રાશિફળ : ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે?