Jun 29, 2023

Eid-Ul-Adha 2023 : ભારતમાં ઈદ અલ-અદહાની ધૂમધામથી ઉજવણી

shivani chauhan

ઇસ્લામિક કેલેન્ડરમાં ઇદ અલ-અદહા એ બીજો સૌથી મોટો પવિત્ર તહેવાર છે.

Source: ગુરમીત સિંહ દ્વારા એક્સપ્રેસ ફોટો

સમગ્ર વિશ્વમાં ઈદ અલ-અદહા મનાવવામાં આવે છે.

Source: ગુરમીત સિંહ દ્વારા એક્સપ્રેસ ફોટો

અલ્લાહની આજ્ઞા અનુસાર પોતાના પુત્રનું બલિદાન આપવાની પ્રોફેટ ઇબ્રાહિમની ઇચ્છાને માન્યતા આપવા માટે તેને "બલિદાનનો તહેવાર" તરીકે ઓળખવામાં આવે છે.

Source: નિર્મલ હરીન્દ્રન દ્વારા એક્સપ્રેસ ફોટો

ઇસ્લામિક ચંદ્ર કેલેન્ડર મુજબ આ વર્ષે ભારતમાં આ તહેવાર 29 જૂને મનાવવામાં આવ્યો છે.

Source: અભિનવ સાહા દ્વારા એક્સપ્રેસ ફોટો

પરિવારો અલ્લાહને પ્રાણીનું બલિદાન આપવા માટે એકઠા થાય છે અને તે માંસનો ઉપયોગ કરાય છે, તહેવાર પછી પ્રિયજનો, મિત્રો અને ગરીબોને એ માંસ વહેંચવામાં આવે છે.

Source: અભિનવ સાહા દ્વારા એક્સપ્રેસ ફોટો

નવા કપડાં પેહેરી અને પરિવારજનો સાથે ઈદ અલ-અદહાની ઉજવણી કરવામાં આવે છે.

Source: કમલેશ્વર સિંહ દ્વારા એક્સપ્રેસ ફોટો

Daily Horoscope, 29 june 2023, આજનું રાશિફળ : ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે?