May 10, 2023
- આ રાશિના જાતકો માટે શુક્રગ્રહ અને મંગળગ્રહની યુતિ અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. - આ સમયે તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ જોવા મળશે. - પાર્ટનરશિપના કામમાં સફળતા મળી શકે છે. - ઘર પરિવારનો માહોલ ખુબ જ સારો રહેશે.
- આ રાશિના જાતકો માટે શુક્ર અને મંગળની યુતિ આર્થિક રૂપથી સારી સાબિત થઈ શકે છે. - આ સમયે તમારું ભાગ્ય ચમકી શકે છે. - આ સાથે જ આ સમયે તમે તીર્થ યાત્રા પર જઇ શકો છો. - તમારે કામકાજ અર્થે વિદેશ જવાનો અવસર મળી શકે છે.

ચંદ્રની રાશિમાં બનશે શુક્ર અને મંગળની યુતિ, આ રાશિઓના શરૂ થશે સારા દિવસો, અપાર ધનલાભનો યોગ