Jul 10, 2023
વેપારના દાતા બુધ દેવ કરવા જઈ રહ્યા છે સિંહ રાશિમાં પ્રવેશ
બુધ ગ્રહના ગાચરનો શુભ પ્રભાવ 3 રાશિના જાતકો ઉપર જોવા મળશે
Source: express-photo
સિંહ રાશિ પર સૂર્યદેવનું આધિપત્ય છે અને જ્યોતિષમાં સૂર્ય અને બુધમાં મિત્રતાનો ભાવ ગણવામાં આવે છે
આ રાશિના લોકો માટે બુધ ગ્રહનું ગોચર શુભ સાબિત થઈ શકે છે. ભાગ્ય અને વિદેશનું સ્થાન માનવામાં આવે છે. એટલા માટે આ સમય તમારી કિસ્મતનો સાથ મળી શકે છે. વેપારીઓ માટે આ ગોચર લાભદાયક સિદ્ધ થઈ શકે છે.
સિંહ રાશિના જાતકો માટે સારા દિવસો આવી શકે છે.આ સમયે તમારા આકસ્મિક ધનની પ્રાપ્તિ થઈ શકે છે.સાથે જ આ સમયે તમારી આવકમાં વધારો થઈ શકે છે. તમારા માટે ધન પ્રાપ્તિના નવા અવસર ખુલશે.
બુધ ગ્રહનું રાશિ પરિવર્તન વૃશ્ચિક રાશિના જાતકો માટે શુભ ફળદાયી સિદ્ધ થઈ શકે છે. આ સમય તમારા કામ-કારોબારમાં સફળતા મળી શકે છે.નોકરિયાત લોકોને મનપસંદ જગ્યાએ ટ્રાન્સફર થઈ શકે છે.
Daily Horoscope, 10 july 2023, આજનું રાશિફળ : સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે?