Feb 01, 2023

બજેટ 2023: PAN Card અંગે કરાઇ મોટી જાહેરાત, જાણો

Ankit Patel

બજેટ 2023 રજુ કરતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે પાન કાર્ડ સહિત અન્ય મોટી જાહેરાત કરી, જાણો

PAN Card હવેથી ઓળખ કાર્ડ તરીકે માન્ય ગણાશે. KYC પ્રક્રિયાને સરળ બનાવવાનો લક્ષ્ય

આધાર, કોવિન, યૂપીઆઇથી વિકાસને ગતિ મળશે. દેશમાં ડિજિટલ અને UPI પેમેન્ટ વધ્યું

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે સેન્ટર બનાવાશે. યુવાઓને પ્રોત્સાહિત કરવા સેન્ટર ઓફ એક્સિલેન્સ બનાવાશે

ડિજિલોકર માટે એકીકૃત વ્યવસ્થા લાગુ કરાશે. જેમાં રહેલા ડોક્યુમેન્ટ વિવિધ બેંકો, સરકારી એજન્સીઓ એનો ઉપયોગ કરી શકશે. 

સ્માર્ટ ક્લાસરૂમ, હેલ્થ કેર ક્ષેત્રે 5જી સેવાઓનો ઉપયોગ કેવી રીતે થઇ શકે એ અંગે કામ કરાશે. 

EPFO સભ્યોની સંખ્યા વધીને 27 કરોડ નોંધાઇ. સરકાર આ માટે રાષ્ટ્રીય ડાટા નીતિ અમલમાં લાવશે. 

યુનિયન બજેટ 2023 સ્પીચ, નિર્મલા સીતારમણે શું કરી જાહેરાત…