Feb 06, 2023
તુર્કીમાં 7.8ના ભૂકંપે મચાવી ભારે તબાહી, તસવીરોમાં જુઓ ભયાનકતા
Ashish Goyal
તુર્કીમાં 7.8ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો છે.
Source: Source : Twitter
ભૂકંપ સ્થાનિક સમય અનુસાર સવારે 4.17 કલાકે આવ્યો હતો.
Source: Source : Twitter
શક્તિશાળી ભૂકંપના કારણે તુર્કીમાં 900થી વધુ લોકોના મોત થયા છે.
Source: Source : Twitter
ભૂકંપના કારણે અનેક ઈમારતો ધરાશાયી થઇ છે.
Source: Source : Twitter
યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર ભૂકંપ જમીનથી લગભગ 24.1 કિલોમીટર (14.9 માઇલ)ની ઉંડાઇએ આવ્યો હતો.
Source: Source : Twitter
તુર્કી ઉપરાંત સાયપ્રસ, ગ્રીસ, જોર્ડન, લેબેનોન, સીરિયા, ઈરાક, જ્યોર્જિયા અને આર્મેનિયામાં પણ આંચકા અનુભવાયા હતા.
Source: Source : Twitter
બજેટ 2023: PAN Card અંગે કરાઇ મોટી જાહેરાત, જાણો
બજેટ 2023: PAN Card અંગે કરાઇ મોટી જાહેરાત, જાણો