Nov 10, 2022

વિરાટ કોહલીના નામે નોંધાયેલા છે આ રેકોર્ડ

Ashish Goyal

ટી-20માં સૌથી વધારે રન પણ વિરાટ કોહલીએ બનાવ્યા છે. વિરાટના નામે ટી-20 ઇન્ટરનેશનલમાં 4008 રન છે. આવી સિદ્ધિ મેળવનાર પ્રથમ ક્રિકેટર.. Source: virat.kohli/insta

વિરાટના નામે ઘણા રેકોર્ડ્સ નોંધાયેલા છે. તેમાંથી એક છે 9 સદીનો. જે તેણે વેસ્ટ ઇન્ડીઝ સામે ફટકારી છે.

Source: Source: virat.kohli/insta

વિરાટના નામે ઘણા રેકોર્ડ્સ નોંધાયેલા છે. તેમાંથી એક છે 9 સદીનો. જે તેણે વેસ્ટ ઇન્ડીઝ સામે ફટકારી છે.

Source: Source: virat.kohli/insta

વિરાટ કોહલીની 115 ટી-20 મેચમાં 52.73ની એવરેજ છે

Source: Source: virat.kohli/insta

Source: virat.kohli/insta. વિરાટના નામે સૌથી ઝડપી 8, 9, 10, 11 અને 12 હજાર રન બનાવવાનો રેકોર્ડ છે.

Source: Photos@instagram

કિંગ કોહલી પ્રથમ એવો ખેલાડી છે જેણે ત્રણેય ફોર્મેટમાં 50 જીત મેળવી છે.

Source: Source: virat.kohli/insta

રવિન્દ્ર જાડેજાના પત્ની લડશે ચૂંટણી, જાણો કોણ છે રિવાબા જાડેજા