Nov 22, 2022
ગુજરાત ચૂંટણી: છવાયો મોદીનો જાદુ, સમજાવી વોટની તાકાત...
Haresh Suthar
ગુજરાત ચૂંટણી પ્રચારમાં પીએમ મોદી સભાઓ ગજવી રહ્યા છે
Source: Photo/Video: BJPinstagram
આ વખતે રેકોર્ડબ્રેક જીત માટે ભાજપે કમર કસી છે. મોદી સહિત ભાજપના દિગ્ગજો સભાઓ ગજવી મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે.
Source: Photo/Video: BJPinstagram
પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આ વખતે જીતના રેકોર્ડની સાથોસાથ મતદારોને વધુ ને વધુ મતદાન કરવાની પણ અપીલ કરવામાં આવી રહી છે.
Source: Photo/Video: BJPinstagram
Photo/Video: BJPinstagram
આ બધો જય જયકાર શેના કારણે છે? આ મોદીના કારણે નથી આ તો તમારા એક વોટને કારણે છે. આ તમારા વોટની તાકાત છે એના કારણે જ હિન્દુસ્તાન પ્રગતિ કરી રહ્યું છે
Source: Photo/Video: BJPinstagram
ગુજરાતનો પ્રત્યેક મતદાર મતદાન કરે અને અહેસાસ કરાવે કે વોટની તાકાત શું છે.
Source: Photo/Video: BJPinstagram
આ દીકરીની વાત સાંભળી પીએમ મોદીએ કહ્યું- શાબાશ
આ દીકરીની વાત સાંભળી પીએમ મોદીએ કહ્યું- શાબાશ