Oct 21, 2022

PM Modi: ચોલા ડોરા અંદાજ, જાણો કેમ છે ખાસ...

Ashish Goyal

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 ઓક્ટોબરને ગુરૂવારે ઉત્તરાખંડને મોટી ભેટ આપી

રિપોર્ટ્સ પ્રમાણે ત્યારે પ્રધાનમંત્રી મોદીએ મહિલાને વાયદો કર્યો હતો કે જ્યારે તે કોઇ ઠંડા સ્થળે જશે તો આ ડ્રેસને અવશ્ય પહેરશે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં કેદારનાથના દર્શન કર્યા હતા અને પૂજા વિધિ કરી હતી. 

પીએમ મોદીના ચોલા ડોરા ડ્રેસની એક તરફ સ્વસ્તિક તો બીજી બાજુ મોર પંખની કઢાઇ બનેલી છે. આ હાથથી બનાવવામાં આવ્યું છે

કેદારનાથ ધામમાં પૂજા-અર્ચના દરમિયાન પીએમ મોદીએ જે ડ્રેસ પહેર્યો તે હિમાચલ પ્રદેશની ગદ્દી જનજાતિનો પારંપરિક ડ્રેસ છે

પીએમ મોદી હિમાચલ પ્રદેશના પારંપરિક ડ્રેસ ‘ચોલા-ડોરા’માં જોવા મળ્યા હતા. તેમણે પારંપરિક પહાડી ટોપી પણ પહેરી હતી.

પીએમ મોદી હિમાચલ પ્રચોલા-ડોરા એક રીતે ઓવરકોટની જેમ હોય છે અને પુરી રીતે ઉનથી બનેલ હોય છે

પીએમ મોદી કેટલાક દિવસો પહેલા હિમાચલ પ્રદેશના પ્રવાસે હતા ત્યારે સ્થાનીય મહિલાએ પોતાના હાથથી બનાવેલ ખાસ ચોલા-ડોરા ડ્રેસ ભેટમાં આપ્યો હતો

પીએમ મોદી કેટલાક દિવસો પહેલા હિમાચલ પ્રદેશના પ્રવાસે હતા ત્યારે સ્થાનીય મહિલાએ પોતાના હાથથી બનાવેલ ખાસ ચોલા-ડોરા ડ્રેસ ભેટમાં આપ્યો હતો

રિપોર્ટ્સ પ્રમાણે ત્યારે પ્રધાનમંત્રી મોદીએ મહિલાને વાયદો કર્યો હતો કે જ્યારે તે કોઇ ઠંડા સ્થળે જશે તો આ ડ્રેસને અવશ્ય પહેરશે. 

પીએમ મોદીના ચોલા ડોરા ડ્રેસની એક તરફ સ્વસ્તિક તો બીજી બાજુ મોર પંખની કઢાઇ બનેલી છે. આ હાથથી બનાવવામાં આવ્યું છે

T20 World Cup: માત્ર આ ખેલાડીઓ જ થયા છે સફળ…