Oct 07, 2022

મોઢેરા બન્યું ભારતનું પ્રથમ સોલાર ગામ

Haresh Suthar

સૂર્ય મંદિરથી ખ્યાતિપ્રાપ્ત મોઢેરા, સૌર ઉર્જાથી ઝળહળી ઉઠ્યું

મોઢેરા  ભારતનું રાઉન્ડ ધ ક્લોક BESS સોલર પાવર્ડ વિલેજ

બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સાથે સંકલિત સોલાર પાવર પ્રોજેક્ટ દ્વારા મોઢેરા બન્યું દેશનું પ્રથમ સોલાર વિલેજ

મોઢેરાને 24 x 7 સોલાર એનર્જી પ્રદાન કરવા માટે સૂર્યમંદિરથી  6 કિમી દૂર સજ્જનપુરા ખાતે ‘ સોલરાઇઝેશન’ કરાયું

સૂર્ય મંદિરથી પ્રખ્યાત નાનકડા એવા મોઢેરા ગામે લોકોએ કરી બતાવી સૂર્ય ઉર્જાની સફળ 'ખેતી' 

મોઢેરા ગામના અંદાજે 1300 જેટલા મકાન ઉપર સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવાઇ

સૌર ઉર્જા આધારિત ઇલેકટ્રીક વ્હીકલ ચાર્જિંગની સાથે પાર્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા

ભારતની પ્રથમ ગ્રીડ કનેક્ટેડ MWH સ્કેલ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ

મોઢેરા ભારતનું પ્રથમ એવું ગામ બન્યું કે જે નેટ રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરશે. 

ભારતમાં 5G સર્વિસ લોન્ચ, ગુજરાતના આ 3 શહેરોને મળશે પ્રથમ લાભ