Sep 23, 2022

આવું દેખાય છે એમએસ ધોનીનું ફાર્મહાઉસ

Ashish Goyal

ધોની એનિમલ લવર છે. આ માટે તેણે ઘોડા અને ડોગ પાળ્યા છે

Source:@sakshisingh_r/insta LABELSource:@sakshisingh_r/insta LABEL

ધોની પોતાના રાંચી વાળા ફાર્મહાઉસ કૈલાશપતિમાં ક્વોલિટી ટાઇમ પસાર કરવાનું પસંદ કરે છે.

રાંચીમાં આવેલ ધોનીનું ફાર્મહાઉસ સાત એકરમાં ફેલાયેલું છે.

ધોનીના આ ફાર્મહાઉસને તૈયાર થવામાં 3 વર્ષ લાગ્યા હતા.

આ ફાર્મહાઉસમાં ઇન્ડોર સ્ટેડિયમ, સ્વિમિંગ પૂલ, નેટ પ્રેક્ટિસ મેદાન, અલ્ટ્રા મોર્ડન જિમ છે.

ધોની પત્ની સાક્ષી અને પુત્રી ઝીવા સાથે ફાર્મહાઉસમાં ઘણો સમય પસાર કરે છે.

ધોની આઈપીએલ-2023માં મેદાનમાં રમતો જોવા મળશે.