Feb 17, 2023

Maha Shivratri 2023: આ 2 'વ્રત' રેસિપિ સાથે તમારા ઉપવાસની કરો શરૂઆત

shivani chauhan

Maha Shivratri 2023:  મહા શિવરાત્રી એ ભગવાન શિવના માનમાં ઉજવવામાં આવતા સૌથી મહત્વપૂર્ણ હિન્દુ તહેવારોમાંનો એક છે. લોકો મહાશિવરાત્રીના ઉપવાસ કરે છે. જ્યારે 'નિર્જલા' વ્રત છે, જેમાં લોકો દિવસભર પાણી અથવા ખોરાક લેતા નથી.

Maha Shivratri 2023:   ભક્તો ઉપવાસના હળવું ભોજન પણ લઇ શકે છે જેમાં  ફળ, દૂધ અને અમુક શાકભાજી અને અનાજ ખાવાની છૂટ હોય છે.

Maha Shivratri 2023:  ઢોકળા : ચણાના લોટ અથવા નિયમિત ચોખાને બદલે મોરૈયામાંથી નરમ અને સ્પંજી ઢોકળા બનાવી શકાય છે.

Maha Shivratri 2023:  વ્રતને અનુકૂળ બનાવવા માટે તેમાં તમે રોક સોલ્ટ( સિંધાલુણ મીઠું) એડ કરી શકો છો અથવા મીઠું સિવાય તમે વધારે લીંબુ અને અથવા દહીંની ખટાસ એડ કરી શકો છો.

Maha Shivratri 2023:  આ મિશ્રણને આખી રાત આથો આવવા દો. પછી થોડું તેલ વડે ગ્રીસ કરો અને તેમાં બેટર ટ્રાન્સફર કરો અને ટ્રેને સ્ટીમરમાં 20 મિનિટ સુધી પકાવો. તેને ઠંડુ થવા દો અને ગરમા ગરમ સર્વ કરો.

Maha Shivratri 2023:  આ મિશ્રણને આખી રાત આથો આવવા દો. પછી થોડું તેલ વડે ગ્રીસ કરો અને તેમાં બેટર ટ્રાન્સફર કરો અને ટ્રેને સ્ટીમરમાં 20 મિનિટ સુધી પકાવો. તેને ઠંડુ થવા દો અને ગરમા ગરમ સર્વ કરો.

Maha Shivratri 2023:  સાબુદાણા ખીચડી : સાબુદાણાની ખીચડી બટાકા, મગફળી અને સાબુદાણા વડે બનાવવામાં આવે છે. નવરાત્રી, એકાદશી, મહાશિવરાત્રી વગેરે જેવા ઉપવાસના દિવસોમાં તેનું સેવન કરવામાં આવે છે.

Maha Shivratri 2023:  આ ખીચડી બનાવવા માટે, એક કપ સાબુદાણાને પલાળી રાખો, તે નરમ થાય ત્યાં સુધી તેને 2-3 કલાક પાણીમાં પલાળી રાખો. બટાકાને બાફીને શેકી લો.

Maha Shivratri 2023:  મગફળીને થોડી પાવડર સ્વરૂપમાં પીસી લો. રાંધેલા બટાકાને ઝીણા સમારી લો અને તેને એક પેનમાં ઘી સાથે ફ્રાય કરો. પેનમાં મગફળી અને સાબુદાણા મિક્સ કરીને સાંતળો. એક ચમચી લીંબુનો રસ ઉમેરો અને સર્વ કરો.

બોલિવૂડની અભિનેત્રી સ્વરા ભાસ્કરે લગ્ન કર્યા, જુઓ તસવીરો