Jul 24, 2025

ઘરમાં જોવા મળતી ગરોળીઓ કેટલી ઝેરી હોય છે? જાણો

Rakesh Parmar

સમસ્યા

ઘરોમાં ગરોળીની સમસ્યા ખુબ જ સામાન્ય છે અને ઘણી વખત ગરોળી લોકોની ઉપર પણ પડી જાય છે.

Source: social-media

માન્યતા

મોટા ભાગના લોકો વિચારે છે કે જો ઘરમાં રહેતી ગરોળી માણસને કરડે તો, તેનાથી મોત થઈ શકે છે.

Source: social-media

કેટલી ઝેરી

ચલો જાણીએ કે આ ગરોળીઓ કેટલી ઝેરી હોય છે.

Source: social-media

વધારે ખતરનાક નથી

ભારતમાં જોવા મળતી ઘરેલું ગરોળીઓ સામાન્ય રીતે માણસો માટે ખતરનાક નથી હોતી.

Source: social-media

ગરોળીની પ્રજાતિ

ઘરોમાં જોવા મળતી મોટા ભાગની ગરોળી કોમન હાઉસ ગેકો પ્રજાતિ હોય છે.

Source: social-media

ઘરની સફાઈ કરે છે

આ ગરોળીઓ માણસોથી દૂર રહેવાની કોશિશ કરે છે. તે જીવજંતુઓને ખાઈને ઘરની સફાઈ કરવામાં મદદ કરે છે.

Source: social-media

બેક્ટેરિયા

ગરોળી દુર્લભ મામલાઓમાં જ માણસોને કરડે છે. ભલે તે ઝેરીલી નથી હોતી પરંતુ તે બેક્ટેરિયા અને બીમારી ફેલાવી શકે છે.

Source: social-media

ઝેર ફેલાવવાનો ખતરો

જો ઘરમાં રહેતી ગરોળી તમને કરડી પણ જાય તો તેનાથી શરીરમાં ઝેર ફેલાવવાનો ખતરો રહેતો નથી.

Source: social-media

ડોક્ટરની સલાહ લો

જોકે ગરોળી કરડે તો ડોક્ટરને જરૂરથી મળો અને તેમની સલાહ લો. જેથી કરીને કોઈ પણ પ્રકારની સમસ્યાથી બચી શકાય.

Source: social-media