Jan 31, 2023

કિયારા સિધ્ધાર્થના લગ્નનું સ્થળ સૂર્યગઢ પેલેસ કેમ છે ખાસ, જાણો

mansi bhuva

કિયારા સિધ્ધાર્થની પસંદ છે આ સૂર્યગઢ પેલેસ

હોટલ નજીક કોઇ રહેણાંક વિસ્તાર ન હોવાથી સુરક્ષાના અભેદ કિલ્લા સમાન છે આ સૂર્યગઢ પેલેસ

હોટલ નજીક કોઇ રહેણાંક વિસ્તાર ન હોવાથી સુરક્ષાના અભેદ કિલ્લા સમાન છે આ સૂર્યગઢ પેલેસ

સૂર્યગઢ પેલેસમાં અંદાજે 90 જેટલા રૂમ છે

ફાઇવ સ્ટાર હોટલથી કંઇ કમ નથી આ સૂર્યગઢ પેલેસ

લક્ઝ્યુરીયસ સ્યૂઇટ પણ છે અહીં જેની કિંમત અંદાજે 35 હજાર જેટલી છે

સૂર્યગઢ પેલેસમાં હેલીપેડની પણ વ્યવસ્થા છે.

સ્વીમિંગ પૂલ, જિમ સ્પા સહિત સુવિધાથી સજ્જ છે.

અક્ષય કુમારની ફિલ્મ હાઉસફુલ 4 નું મોટા ભાગનું ઇનડોર શૂટિંગ અહીં કરાયું હતું

અક્ષય કુમાર સહિત ટીમ અહીં એકાદ મહિના સુધી રોકાયા હતા

Source: Photos@Suryagarh

ટીમ ઇન્ડિયા વર્ષ 2023 દરમિયાન કેટલું ક્રિકેટ રમશે? જાણો શિડ્યુલ