Nov 20, 2022

ઇશા અંબાણી જોડિયા બાળકોની માતા બની, રાખ્યા આવા નામ

Ashish Goyal

લગ્નના ચાર વર્ષ પછી ઇશા અંબાણી જોડિયા બાળકોની માતા બની છે.

Source: Source: mukeshambani304/insta

2020માં મુકેશ અંબાણી અને નીતા અંબાણી દાદા-દાદી બન્યા હતા. હવે તે બે બાળકોના નાના-નાની બની ગયા છે.

Source: mukeshambani304/insta LABEL

દીકરીનું નામ આદિયા અને દીકરાનું નામ કૃષ્ણા રાખવામાં આવ્યું છે.

12 ડિસેમ્બર 2018ના રોજ ઇશા અંબાણીના લગ્ન ઉદ્યોગપતિ અજય અને સ્વાતી પિરામલના પુત્ર આનંદ પિરામલ સાથે થયા હતા.

Source: mukeshambani304/insta LABEL

તેમના લગ્નને ભારતમાં સૌથી ભવ્ય લગ્ન માનવામાં આવે છે. દેમાં દેશના મોટાભાગના સેલિબ્રિટીઓ હાજર રહ્યા હતા.

Source: mukeshambani304/insta LABEL

2020માં મુકેશ અંબાણી અને નીતા અંબાણી દાદા-દાદી બન્યા હતા. હવે તે બે બાળકોના નાના-નાની બની ગયા છે.

Source: mukeshambani304/insta LABEL

સોશિયલ મીડિયા પર ઇશા અને આનંદને ઘણા અભિનંદન મળી રહ્યા છે.

Source: Source: mukeshambani304/insta

IAS ઓફિસરને એક ભૂલ પડી ભારે…