Dec 23, 2022
IPL Auction Sam Curran: સેમ કરનને મળ્યા 18.50 કરોડ, જાણો
Haresh Suthar
ઇંગ્લેન્ડના યુવા ઓલરાઉન્ડર સેમ કરન માટે આઇપીએલમાં સૌથી ઉંચી બોલી લાગી
યુવા ઓલ રાઉન્ડર સેમ કરન માટે ઉંચી બોલી લાગી, છેવટે પંજાબ કિંગ્સે 18.50 કરોડમાં ખરીદ્યો
યુવા ઓલ રાઉન્ડર સેમ કરન માટે ઉંચી બોલી લાગી, છેવટે પંજાબ કિંગ્સે 18.50 કરોડમાં ખરીદ્યો
સેમ કરને ટી-20 વર્લ્ડ કપમાં પોતાના શાનદાર પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા હતા
સેમ કરને ટી-20 વર્લ્ડ કપ ફાઇનલમાં પાકિસ્તાન સામે 3 વિકેટ ઝડપી ટીમને ચેમ્પિયન બનાવી હતી.
સેમ કરન આઈપીએલમાં 32 મેચ રમ્યો છે અને કુલ 32 વિકેટ ઝડપી છે. તેણે 337 રન પણ બનાવ્યા છે
આઇપીએલ 2023 માટે સેમ કરનની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી. સેમને ખરીદવા ટીમો વચ્ચે તીવ્ર હરિફાઇ જોવા મળી. છેવટે પંજાબ કિંગે મેદાન માર્યું.
IPL Auction: IPL હરાજી આ છે મોંઘા ખેલાડી
IPL Auction: IPL હરાજી આ છે મોંઘા ખેલાડી