Jan 16, 2023

Cricket Records: વન ડે ક્રિકેટમાં ભારતની સૌથી મોટી 5 જીત

Ashish Goyal

224

ભારતે વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું રન બ્રેબોર્ન ખાતે, 29 ઓક્ટોબર 2018. ભારત પ્રથમ દાવ લેતાં 5 વિકેટે 377 રન બનાવ્યા. રોહિત શર્મા 162 અને અંબાતી રાયડૂએ 100 રન સાથે સદી નોંધાવી. સામે વેસ્ટ ઇન્ડિઝની ટીમ 36.2 ઓવરમાં 153 રનના સ્કોર પર ઓલ આઉટ થઇ હતી

રોહિત શર્મા

ભારતીય કેપ્ટન રોહિત શર્મા ત્રણ સ્થાન નીચે ઉતર્યો છે અને 579 પોઇન્ટ સાથે 21મા સ્થાને છે. જ્યારે વનડે રેન્કિંગમાં આઠમા સ્થાને છે.

Source: Photos@instagram

227

ભારતે બાંગ્લાદેશને હરાવ્યું રન ચટ્ટોગ્રામ ખાતે 10 ડિસેમ્બર, 2022. બાંગ્લાદેશ સામેની સિરીઝની ત્રીજી વન ડે મેચમાં ભારતે 409 રન કર્યા હતા. જેમાં ઇશાન કિશને બેવડી સદી અને વિરાટ કોહલીએ સદી ફટકારી. બાંગ્લાદેશની ટીમ 34 ઓવરમાં 182 રનમાં ઓલ આઉટ થઇ હતી

IPL 2022

મુંબઇ ઇન્ડિયન્સે ઇશાન કિશનને 15.25 કરોડમાંખરીદી ટીમનો ભાગ બનાવ્યો હતો

256

ભારતે  હોંગકોંગને હરાવ્યું રન કરાચી ખાતે 25 જૂન, 2008. ભારતે પ્રથમ દાવ લેતાં 50 ઓવરમાં 4 વિકેટે 374 રનનો સ્કોર બનાવ્યો. જેમાં ધોની 109 2ન અને સુરેશ રૈનાએ 101 રન સાથે સદી નોંધાવી. સામે હોંગકોંગની ટીમ 36.5 ઓવરમાં 118 રનમાં ઓલ આઉટ

સુરેશ રૈના

પ્લેયર ઓફ ધ મેચ. 101  રન. 68   બોલ. 05 સિક્સ. 07 ફોર

257

ભારતે  બર્મુડાને હરાવ્યું રન સ્પેન ખાતે 19 માર્ચ, 2007. ભારતે પ્રથમ દાવ લેતાં 413 રન બનાવ્યા. જેમાં વિરેન્દ્ર સહેવાગે 114 રન સાથે સદી ફટકારી. સામે બર્મુડાની ટીમ 43.1 ઓવરમાં 156 રન પર ઓલ આઉટ

વિરેન્દ્ર સહેવાગ

પ્લેયર ઓફ ધ મેચ. 114  રન. 87   બોલ. 03 સિક્સ. 17 ફોર

317

ભારતે  શ્રીલંકાને હરાવ્યું રન થીરૂવનંથપુરમ ખાતે 15 જાન્યુઆરી, 2023. ભારતે પ્રથમ દાવ લેતાં વિરાટ કોહલી 166 રન અણનમ અને શુભમન ગીલના 116 રનની ધુઆધાર ઇનિંગ સાથે 5 વિકેટે 390 રન બનાવ્યા. જેના જવાબમાં શ્રીલંકા 73 રનમાં ઓલ આઉટ થયું.

વિરાટ કોહલી

પ્લેયર ઓફ ધ મેચ. 166 અણનમ. 110   બોલ. 08 સિક્સ. 13 ફોર

ઇન્ડિયા આ 59 દેશમાં વિઝા ફ્રી ટ્રાવેલ કરી શકે છે…