Nov 24, 2022

ICC T20 બેટિંગ રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવ નંબર વન

Haresh Suthar

સૂર્ય કુમાર યાદવ સ્કાય તરીકે ઓળખાય છે. સૂર્ય કુમારને આ નામ બીજા કોઇએ નહીં પણ ગૌતમ ગંભીરે આપ્યું છે

Source: Photos@suryakumarinstagram

ક્રિકેટરો જ્યારે નિવૃત્તિ લેવાનું વિચારતા હોય એ ઉંમરે સૂર્ય કુમારે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ધમાકેદાર એન્ટ્રી લીધી છે

Source: Photos@suryakumarinstagram

Source: virat.kohli/insta. વિરાટના નામે સૌથી ઝડપી 8, 9, 10, 11 અને 12 હજાર રન બનાવવાનો રેકોર્ડ છે.

Source: Photos@instagram

લોકેશ રાહુલ

ટી 20 રેન્કિંગમાં લોકેશ રાહુલ પણ 2 સ્થાન નીચે ઉતર્યો છે. હાલમાં 582 પોઇન્ટ સાથે તે 19મા સ્થાન પર છે

Source: Photos@instagram

રોહિત શર્મા

ભારતીય કેપ્ટન રોહિત શર્મા ત્રણ સ્થાન નીચે ઉતર્યો છે અને 579 પોઇન્ટ સાથે 21મા સ્થાને છે. જ્યારે વનડે રેન્કિંગમાં આઠમા સ્થાને છે.

Source: Photos@instagram

ભુવનેશ્વર કુમાર

ટી 20 બોલર રેન્કિંગમાં ટોપ 10માં કોઇ ભારતીય બોલર નથી. ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર 647 પોઇન્ટ સાથે 11મા સ્થાને છે

Source: Photos@instagram

અર્શદીપ સિંહ

ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ 616 પોઇન્ટ સાથે 21 મા સ્થાન પર છે. જે અગાઉ કરતાં એક સ્થાન ઉપર આવ્યો છે.

Source: Photos@instagram

રવિચંદ્રન અશ્વિન

ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિન એક સ્થાન ઉતર્યો છે અને હાલમાં 606 પોઇન્ટ સાથે ટી 20 બોલર રેન્કિંગમાં 22 મા સ્થાન પર છે

Source: Photos@instagram

હાર્દિક પંડ્યા

ટી-20 ઓલ રાઉન્ડર રેન્કિંગની વાત કરીએ તો હાર્દિક પંડ્યા 194 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. અફઘાનિસ્તાનનો મોહમંદ નબી 252 પોઇન્ટ સાથે નંબર 1 છે

Source: Photos@instagram

ફિફા વર્લ્ડ કપના મેજર અપસેટ, જાણો