Nov 20, 2022

IAS ઓફિસરને એક ભૂલ પડી ભારે...

Ajay Saroya

IAS ઓફિસર અભિષેક સિંઘને  સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકવી ભારે પડી, ઇલેક્શન કમિશનને લીધા પગલાં

Source: Photo Video @Abhishek Singh Instagram

અભિષેક સિંહ ઉત્તર પ્રદેશ કેડરના IAS અધિકારી છે. તેઓ તેમના અભિનય માટે પણ પ્રખ્યાત છે. અને સોશિયલ કેમ્પેઇન માટે પણ ચર્ચામાં છે.

Source: Photo Video @Abhishek Singh Instagram

IAS ઓફિસર અભિષેક સિંહે ઘણી શોર્ટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. IASની નોકરીની સાથે સાથે તેઓ એક્ટિંગને પણ પોતાનો શોખ ગણાવે છે.

Source: Photo Video @Abhishek Singh Instagram

અભિષેકે તાજેતરમાં જ નેટફ્લિક્સની ફેમસ વેબ સિરીઝ ‘દિલ્હી ક્રાઈમ’ની સીઝન-2માં કામ કર્યું હતું

Source: Photo Video @Abhishek Singh Instagram

ઉપરાંત બી પ્રાકનું ગીત ‘દિલ તોડકર…’ તેમના પર શુટ કરવામાં આવ્યું છે. આ ગીત ઘણું હિટ સાબિત થયું હતું.

Source: Photo Video @Abhishek Singh Instagram

જુબીન નૌટિયાલ સાથેનું તેમનું નવું ગીત ‘તુઝે ભૂલના તો ચાહા…’ પણ હિટ રહ્યું હતું. અભિષેક સિંહે ઘણી વેબ સિરીઝ અને ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.

Source: Photo Video @Abhishek Singh Instagram

અભિષેકે ચૂંટણી કામગીરી અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં ચૂંટણી પંચે ગંભીર નોંધી લીધી છે.

Source: Photo Video @Abhishek Singh Instagram

અભિષેક સિંહને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદ-બાપુ નગર અને અસારવા વિધાનસભા મતવિસ્તારમાં નિરીક્ષક તરીકે કામગીરીમાં મુકાયા હતા.

Source: Photo Video @Abhishek Singh Instagram

અભિષેકે ચૂંટણી કામગીરી અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં ચૂંટણી પંચે ગંભીર નોંધી લીધી છે.

Source: Photo Video @Abhishek Singh Instagram

નિયમ ભંગને કારણે ચૂંટણી પંચે IAS ઓફિસર અભિષેક સિંહને તાત્કાલિક અસરે ચૂંટણી ફરજમાંથી દૂર કરવામાં આવ્યા છે.

Source: Photo Video @Abhishek Singh Instagram

મોદી હૈ તો મુમકીન હે..! : CM યોગી