Oct 23, 2022
ગોવાથી પણ સુંદર છે ગુજરાતના આ બીચ, દિવાળીમાં અચૂક ફરવા જાવ...
Ajay Saroya
શિવરાજપુર બીચ - આ બીચ દ્વારકાથી 12 KM દૂર છે, દરિયાનું વાદળી રંગનું પાણી પ્રવાસીઓને આકર્ષે છે.
માધવપુર બીચ - પોરબંદરથી 58 KMના અંતરે આ બીચ આવેલુ છે, તમે ત્યાંથી સોમનાથ પણ જઇ શકો છો.
તીથલ બીચ - વલસાડથી માત્ર 4 કિમી દૂર આવેલું આ બીચ બહુ જ સુંદર છે.
માંડવી બીચ - કચ્છના દરિયા કિનારે માંડવીના બીચ પર સૂર્યાસ્તની પળ માણવા જેવી છે.
પીંગ્લેશ્વર બીચ - કચ્છમાં માંડવી નજીક આવેલા આ સોનેરી રેતાળ બીચની અચૂક મુલાકાત લેવી જોઇએ.
ડુમસ બીચ - સુરતની નજીક આવેલો ડુમસ બીચ તેની કાળી રેતી માટે પ્રખ્યાત છે.
દાંડી બીચ - નમક સત્યાગ્રહથી જાણીતું થયેલું દાંડી તેના સુંદર દરિયા કિનારના લીધે પણ પ્રખ્યાત છે.
અહમદ પુર બીચ - દીવની નજીક આવેલું આ બીચ ગુજરાતનું ઓછું જાણીતું બીચ છે
મહુવા બીચ - ભાવનગરના દરિયા કિનારે આવેલું મહુવા બીચ તેની કુદરતી સુંદરતા માટે પ્રખ્યાત છે.
PM Modi: ચોલા ડોરા અંદાજ, જાણો કેમ છે ખાસ…
PM Modi: ચોલા ડોરા અંદાજ, જાણો કેમ છે ખાસ…