Dec 12, 2022

ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત, ભુપેન્દ્ર પટેલ ફરી ગુજરાતના નાથ...

Haresh Suthar

ચૂંટણી. કુલ બેઠક. 2017. 182

કયા પક્ષને કેટલી બેઠકો મળી. ભાજપ. 99. કોંગ્રેસ. 77. બીટીપી. 02. એનસીપી. 01. અપક્ષ. 03

નરેન્દ્ર મોદી

07-10-2001  થી  22-05-2014. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં રાજકીય ઇતિહાસ બદલી નાંખ્યો, ચૌદ વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે સતત કાર્યશીલ રહ્યા. બાદમાં વડાપ્રધાન બન્યા

આનંદીબેન પટેલ

22-05-2014  થી  07-08-2016. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા. પાટીદાર અનામત આંદોલન સામે મજબૂત ટક્કર આપી છેવટે પદ છોડવું પડ્યું પરંતુ ટોલ ફ્રી સહિત અનેક આકરા નિર્ણય લીધા.

વિજય રૂપાણી

07-08-2016  થી  12-09-2021. રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન તેજ બનતાં આનંદીબેન પટેલને હટાવી વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવાયા હતા. જોકે રૂપાણી સરકાર ખાસ અસરકારક રહી ન હતી. 

ભુપેન્દ્ર પટેલ

13-09-2016  થી  વર્તમાન ચાલુ. રાજ્યમાં વિરોધનો સૂર દેખાતાં ભાજપ મોવડી મંડળે રૂપાણી સરકારને હટાવી ભુપેન્દ્ર પટેલને સીએમ બનાવ્યા, ચૂંટણી 2022 માં જંગી બહુમતી સાથે ભાજપને જીત અપાવી

ગુજરાત ચૂંટણી પરિણામ:જામનગર ઉત્તર બેઠક પરથી રિવાબા જાડેજાની ભવ્ય જીત