Nov 06, 2022

Gujarat Election: નરેન્દ્ર કરતાં ભૂપેન્દ્રનો રેકોર્ડ જોરદાર...

Haresh Suthar

પીએમ નરેન્દ્ર મોદીએ વલસાડ જિલ્લાથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો, ચૂંટણી સભાને સંબોધતા કહ્યું કે મારા માટે તો, ‘A’ ફોર આદિવાસી. મારા માટે સૌભાગ્યની પળ છે કે મારી ચૂંટણીની પહેલી સભા મારા આદિવાસી ભાઇ-બહેનોના આશીર્વાદ લઇને શરૂઆત થઇ રહી છે

એક સમયે હેંડપંપ બનાવે તોય ઢોલ વગાડતા હતા અને અમે ઘરે ઘરે પાણી પહોંચાડ્યું છે. એક સમયે સાંજે જમવાના ટાઈમે પણ વીજળી આવતી ન હતી તેના બદલે આજે ગુજરાતમાં 24 કલાક વીજળી આવે છે. હું દિલ્હી ચીકુ લઈને જાવ તો ત્યા બધા કહે કે આવડા મોટા ચીકુ ત્યારે હું કહ્યુ કે આ તો અમારા વલસાડના છે.. નરેન્દ્ર મોદી

". "

ગુજરાતની વિરુદ્ધમાં કામ કરનારી ટોળકીને ગુજરાતની જનતા પારખી ગઇ છે. એટલે જ બે-બે દાયકાથી ગુજરાતની જનતા તેમની વાતમાં આવી નથી. આગામી ચૂંટણીમાં પણ એવું જ થશે.

3