Jan 10, 2023
ભારત . 10 ભારતે શ્રીલંકા સામે 3 રનથી વિજય મેળવ્યો, વિરેન્દ્ર સહેવાગ 146 રન સાથે મેન ઓફ ધ મેચ બન્યો હતો. શ્રીલંકા વિરૂધ્ધ રાજકોટ ખાતે 15 ડિસેમ્બર, 2009
ઓસ્ટ્રેલિયા. 9 ઓસ્ટ્રેલિયાનો 275 રનથી જવલંત વિજય, ડેવિડ વોર્નર 178 રન સાથે બન્યો મેન ઓફ ધ મેચ. અફઘાનિસ્તાન વિરૂધ્ધ પર્થ ખાતે 4 માર્ચ, 2015
ઇંગ્લેન્ડ. 8 ઇંગ્લેન્ડનો 29 રનથી વિજય થયો. ઇંગ્લેન્ડ તરફથી જોસ બટલર 150 રન અને ઇયોન મોર્ગન 103 રનની ઇનિંગ રમ્યા. વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધ ઇંગ્લેન્ડ ખાતે 27 ડિસેમ્બર, 2019
દક્ષિણ આફ્રિકા. 8 દક્ષિણ આફ્રિકાનો 171 રનથી ભવ્ય વિજય, માર્ક બોચરની 147 રનની ધુંઆધાર ઇનિંગ જોવા મળી. ઝિમ્બાબ્વે વિરૂધ્ધ પોચેફસ્ટ્રોમ ખાતે 20 સપ્ટેમ્બર 2006
ભારત. 8 ભારતે 153 રનની ભવ્ય જીત મેળવી. ભારતીય ઓપનર વિરેન્દ્ર સહેવાગે 149 બોલમાં 219 રનની ધુંઆધાર બેટીંગ કરી ભારતને સર્વોચ્ચ સ્કોર સુધી પહોંચાડ્યું. વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધ ઇન્દોર ખાતે 8 ડિસેમ્બર 2011
ઓસ્ટ્રેલિયા. 7 ઓસ્ટ્રેલિયાના 434 રનના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 438 રન કરી ઇતિહાસ બનાવ્યો. 1 વિકેટથી ઓસ્ટ્રેલિયાને હાર આપી.. દક્ષિણ આફ્રિકા વિરૂધ્ધ જ્હોનિસબર્ગ ખાતે 12 માર્ચ 2006
દક્ષિણ આફ્રિકા. 6 દક્ષિણ આફ્રિકાએ ભારતને 214 રનથી હરાવ્યું. ક્વિનટોફ ડી કોક, ડુપ્લેસીસ અને એબી ડી વિલિયર્સે સદી ફટકારી.. ભારત વિરૂધ્ધ વાનખેડે ખાતે 25 ઓક્ટોબર 2015
દક્ષિણ આફ્રિકા. 6 ઓસ્ટ્રેલિયાના 434 રનના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 438 રન કરી ઇતિહાસ બનાવ્યો. 1 વિકેટથી ઓસ્ટ્રેલિયાને હાર આપી. ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ જ્હોનિસબર્ગ ખાતે 12 માર્ચ 2006
દક્ષિણ આફ્રિકા. 5 સાઉથ આફ્રિકાનો 148 રનથી ભવ્ય વિજય, હાશિમ આમલા (153), એબી ડી વિલિયર્સ (149) અને રેલી રોસો (128) સદી ફટકારી. વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધ જ્હોનિશબર્ગ ખાતે 18 જાન્યુઆરી 2015
દક્ષિણ આફ્રિકા. 4 શ્રીલંકાનો 195 રનથી ભવ્ય વિજય. સનથ જયસૂર્યાએ ધુંઆધાર બેટીંગ કરતાં 104 બોલમાં 157 રન ફટકાર્યા. દિલસાને પણ 117 સાથે સદી કરી.. નેધરલેન્ડ વિરૂધ્ધ એમેસ્ટેલ્વિન ખાતે 4 જૂન, 2006
ઇંગ્લેન્ડ. 3 ઇંગ્લેન્ડનો 169 રનથી ભવ્ય વિજય થયો. એલેક્સ 171 રનની ધુંઆધાર બેટીંગ કરી. જોસ બટલર 90 રન. પાકિસ્તાન વિરૂધ્ધ નોટિંગ્હામ ખામે 30 ઓગસ્ટ, 2016
ઇંગ્લેન્ડ. 2 ઇંગ્લેન્ડનો 242 રનથી ઐતિહાસિક વિજય થયો, એલેક્સ હેલ્સ 147 અને જ્હોની બ્રિસ્ટો 139 રન સાથે ધુંઆધાર બેટીંગ કરી. ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ નોટિંગ્હામ ખાતે 19 જૂન 2018
ઇંગ્લેન્ડ. 1 ઇંગ્લેન્ડનો 232 રનથી ઐતિહાસિક વિજય થયો, જોસ બટલર 162 રનની અણનમ ઇનિંગ રમ્યો. ડેવિડ મલાન અને ફિલ સોલ્ટે પણ સદી કરી હતી.. નેધરલેન્ડ વિરૂધ્ધ એમ્સ્ટેલ્વીન ખાતે 17 જૂન 2022
Ganga Vilas Cruise: ગંગા વિલાસ ક્રૂઝ વિશ્વનું સૌથી લાંબુ ક્રૂઝ, જાણો ખાસિયત