Nov 22, 2022

ગુજરાત ચૂંટણીમાં અબજોપતિ ઉમેદવારો મેદાનમાં

Ankit Patel

ભાજપના પાંચ અબજોપતિ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

ગુજરાત વિધાનસભા ચૂંટણી 

કોંગ્રેસના બે અબજોપતિ ઉમેદવારો ચૂંટણી સંગ્રામમાં

ગુજરાત વિધાનસભા ચૂંટણી 

માણસા બેઠકના ભાજપના ઉમેદવાર જ્યંતિભાઈ પટેલ  કુલ સંપત્તિ રૂ. 661.28 કરોડ

પાટણ બેઠકના ભાજપના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂત કુલ સંપત્તિ રૂ.367.89 કરોડ 

રાધનપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રઘુનાથ દેસાઈ - કુલ સંપત્તિ 140 કરોડ રૂપિયા

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર રમેશ તિલાળા - કુલ સંપત્તિ 172 કરોડ રૂપિયા

રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનિલ રાજ્યુગુરુ -કુલ સંપત્તિ  160 કરોડ રૂપિયા

દ્વારકા બેઠકના ભાજપ ઉમેદવાર પભુભા માનેક- કુલ સંપત્તિ 115 કરોડ રૂપિયા

માણાવદર બેઠકના ભાજપના ઉમેદવાર જવાહર ચાવડા - કુલ સંપત્તિ 130 કરોડ રૂપિયા

ફુલ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો