Jan 19, 2023
Source: Source:indianexpress
Source: Source:indianexpress
આ અવસર પર મુકેશ અંબાણીનો આખો પરિવાર એક સાથે જોવા મળ્યો હતો.
ગુજરાતી પરિવારોમાં પેઢીઓથી અનુસરવામાં આવે છે એવી ગોળ ધાણા અને ચુંદડી વિધિની વર્ષો જૂની પરંપરા પ્રમાણે સગાઇ કરી હતી.
નીતા અંબાણીની આગેવાનીમાં અંબાણી પરિવારના સભ્યો દ્વારા એક સરપ્રાઇઝ પર્ફોર્મન્સ પણ આયોજિત કરવામાં આવ્યું હતું.
અનંત અને રાધિકા ઘણા વર્ષોથી એકબીજાને ઓળખે છે.
રાધિકા મર્ચન્ટ અમેરિકાની ન્યુયોર્ક યુનિવર્સિટીની સ્થાનક છે અને હાલ એન્કોર હેલ્થકેરમાં બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે પણ કામકાજ સંભાળે છે.
કેરેલા વર્ષ 2023 ની 52 ડેસ્ટિનેશનની લિસ્ટમાં સામેલ