Dec 29, 2022
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની થઇ સગાઇ, જુઓ તસવીરો
Ashish Goyal
મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની સગાઈ રાધિકા મર્ચન્ટ સાથે થઈ છે.
અનંત અંબાણીની સગાઈ રાજસ્થાનમાં નાથદ્વારા ખાતેના શ્રીનાથજી મંદિરમાં કરવામાં આવી હતી.
રાધિકા ઘણીવાર અંબાણી પરિવારના ફંક્શન્સમાં જોવા મળી હતી. હવે તેમની સગાઈ થતા બંને પરિવારના સભ્યો ખૂબ જ ખુશ છે.
અનંત અને રાધિકા ઘણા વર્ષોથી એકબીજાને ઓળખે છે.
રાધિકા મર્ચન્ટની માતાનું નામ શૈલા મર્ચેન્ટ અને પિતાનું નામ વિરેન મર્ચન્ટ છે.
રાધિકા મર્ચન્ટ અમેરિકાની ન્યુયોર્ક યુનિવર્સિટીની સ્થાનક છે અને હાલ એન્કોર હેલ્થકેરમાં બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે પણ કામકાજ સંભાળે છે.
માતા હીરાબા પ્રત્યેનો માતૃપ્રેમ, PM મોદીના શબ્દોમાં…
માતા હીરાબા પ્રત્યેનો માતૃપ્રેમ, PM મોદીના શબ્દોમાં…