Nov 28, 2022
UPSC પરીક્ષા પાસ કર્યા બાદ નક્કી થાય છે કે કોણ બનશે IAS કે IPS
Ankit Patel
આ ઉમેદવારોની IAS, IPS, IFS સહિત 24 પ્રકારની સેવા માટે અધિકારી તરીકે નિયુક્તિ થાય છે
એવું નથી હોતું કે જેણે સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી લીધી એ બધા આઈએએસ કે આઈપીએસ બની જ જાય
UPSC CSE પાસ કરનાર પરીક્ષાર્થીઓએ એક નક્કી કરેલી પ્રક્રિયા થકી પોસ્ટ આપવામાં આવે છે
અંતિમ પસંદ થયેલા ઉમેદવારો પછી IAS-IPSની રેસમાં ભાગ લઈ શકે
સિવિલ સર્વિસમાં બે કેટેગરી હોય છે જેમાં ઓલ ઇન્ડિયા સર્વિસિઝ અને સેન્ટ્રલ સર્વિસિઝનો સમાવેશ થાય છે
ઓલ ઇન્ડિયા સર્વિસિઝમાં IAS, IPS અને સેન્ટ્રલ સર્વિસિઝમાં IFS, IIS, IRPS, ICAC વગેરે પદ આવે છે
આ ઉપરાંત આર્મ્ડ ફોર્સ હેડક્વાર્ટર સિવિલ સર્વિસ પણ આવે છે.
ઉમેદવારોની પ્રાથમિક્તાના આધારે પોસ્ટની પહેંચણી કરવામાં આવે છે
ટોપ રેન્ક પર રહેનારા ઉમેદવારો IAS, IPS અને IFS જેવી સર્વિસ મળે છે
જો કોઈની રેન્કિંગ સારી હોય પણ પ્રાથમિક્તા IPS છે તો તે IPS બનશે
આ ઉપરાંત ખાલી પદોનો આધારે પોસ્ટની વહેંચણી કરાય છે.
ક્યારેક ઓછા રેંકવાળા કેન્ડિડેટને પણ IFS જેવી સર્વિસ મળે છે
શું પતિ રવિન્દ્ર જાડેજાના કારણે BJPએ રિવાબાને ટિકીટ આપી?
શું પતિ રવિન્દ્ર જાડેજાના કારણે BJPએ રિવાબાને ટિકીટ આપી?