Oct 01, 2022

ભારતમાં 5G સર્વિસ લોન્ચ, ગુજરાતના આ 3 શહેરોને મળશે પ્રથમ લાભ

Ashish Goyal

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 ઓક્ટોબરે 5G સર્વિસ લોન્ચ કરી

5G નેટવર્કને દેશના 13 મોટા શહેરોમાં સૌથી પહેલા રોલ આઉટ કરવામાં આવશે

આ લિસ્ટમાં ગુજરાતના 3 શહેર ગાંધીનગર, અમદાવાદ અને જામનગરનો સમાવેશ થાય છે

આ સિવાય દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાત્તા, બેંગલુરુ, ગુરુગ્રામ, હૈદરાબાદ, લખનૌ, પૂણેમાં પણ આ સુવિધા શરુ થશે

વીડિયો ગેમિંગના ક્ષેત્રમાં 5Gનું આગમન એક મોટું પરિવર્તન લાવશે

5G સર્વિસ પછી દેશમાં ઝડપી સ્પીડવાળું ઈન્ટરનેટ મળશે. જે 4Gની તુલનાએ 20 ટકા ઝડપી હશે

કૃષિ ક્ષેત્રમાં ડ્રોનનો અસરકારક ઉપયોગ કરી શકાશે.  હવામાનની માહિતી વધુ સચોટ રીતે અનુમાન કરવામાં આવશે 

એરપોર્ટને પણ ઝાખું પાડશે અમદાવાદનું નવું રેલવે સ્ટેશન, આવી છે ખાસિયતો