Oct 17, 2022

5G નેટવર્ક: કેમ છે ચર્ચામાં? જાણો 5જીની સ્પીડના રહસ્યો...

Haresh Suthar

5G શું છે?

5જીએ એક નવા પ્રકારનું હાઇ સ્પીડ (High Speed) નેટવર્ક છે જેનાથી ડેટા ટ્રાન્સફરથી લઇને મશીન એઆઇ સહિત ટેકનોલોજીમાં ધરખમ સુધાર આવશે.

5G સ્પક્ટ્રમથી સરકારની આવક

ભારત સરકાર દ્વારા દેશમાં 5જી સેવા શરૂ કરવા માટે તાજેતરમાં 5જી સ્પક્ટ્રમની હરાજી કરવામાં આવી હતી. જેનાથી ટેલિકોમ વિભાગને અંદાજે 1.50 લાખ કરોડ રૂપિયાનો નફો થયો હતો

5G માં ખાસ શું છે?

આસાન શબ્દોમાં સમજીએ તો 4જીમાં વીડિયો શેયર અને જોવા પર ભાર હતો જ્યારે 5જીનું નવું પ્લેટફોર્મ સ્પીડ, ડેટા સહિત તમામ ક્ષેત્રે મોટા સુધાર કરનારૂ છે.

5G સ્પક્ટ્રમથી સરકારની આવક

ભારત સરકાર દ્વારા દેશમાં 5જી સેવા શરૂ કરવા માટે તાજેતરમાં 5જી સ્પક્ટ્રમની હરાજી કરવામાં આવી હતી. જેનાથી ટેલિકોમ વિભાગને અંદાજે 1.50 લાખ કરોડ રૂપિયાનો નફો થયો હતો

મનોરંજનના લેટેસ્ટ સમાચાર જાણવા અહીં ક્લિક કરો