Nov 30, 2022
ક્યા બ્લડ-ગ્રૂપના લોકોને હાર્ટ એટેકનું જોખમ સૌથી વધારે?
Ajay Saroya
હાલ કોઇ પણ ઉંમરની વ્યક્તિને હૃદય રોગનો હુમલો આવી શકે છે
એક અધ્યયનમાં બ્લડ ગ્રૂપના આધારે હાર્ટ એટેકના જોખમનું સંશોધન કરવામાં આવ્યું
આ સંશોધનમાં 4 લાખથી વધારે લોકોની તપાસ કરવામાં આવી હતી
સંશોધનના તારણ અનુસાર ‘O’ બ્લડ ગ્રૂપના લોકોને હાર્ટ એટેકનું જોખમ ઓછું રહે છે
તો ‘O’ની તુલનાએ A અને B બ્લડ ગ્રૂપવાળા લોકોને હાર્ટ એટેકનું જોખમ 8% વધારે હતું
2017માં થયેલા એક સંશોધનમાં પણ આવું જ તારણ બહાર આવ્યુ હતુ
રિસર્ચ મુજબ Aની તુલનાએ B બ્લડ ગ્રૂપવાલા લોકોને હૃદયની બીમારીઓ થવાનું જોખમ વધારે
‘O’ સિવાયના બ્લડ ગ્રૂપવાળા લોકોમાં બ્લડ ક્લોટિંગની પ્રક્રિયા ઝડપી હોય છે
શારીરિક શ્રમ કરનારની તુલનાએ બેઠાડુ જીવનશૈલી વાળા લોકોને હાર્ટ એટેક આવવાની શક્યતા વધારે
યોગ્ય આહાર અને તંદુરસ્ત જીવનશૈલીથી હૃદય સંબંધિત બીમારીઓથી બચી શકાય છે
ચહેરા ઉપર ઘી લગાવવાના ફાયદાઓ
ચહેરા ઉપર ઘી લગાવવાના ફાયદાઓ