Nov 04, 2022
એક વ્યક્તિએ દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઇએ?
Ajay Saroya
ખાંડ સ્વાદમાં ભલે મીઠી હોય પરંતુ શરીર માટે ‘ઝેર’ સમાન
વધારે ખાંડ ખાવાથી ડાયાબિટીસ અને સ્થુળતાની બિમારી થવાનું જોખમ
બજારમાં મળતી સાદી સફેદ ખાંડ શરીર માટે બહુ જ હાનિકારક
સલ્ફરયુક્ત સફેદ ખાંડ ખાવાથી ટાઈપ-2 ડાયાબિટીસ અને હૃદયની બીમારી થઇ શકે છે
મહિલાએ એક દિવસમાં 6 ચમચીથી વધારે ખાંડ ખાવી જોઇએ નહી
પુરુષે એક દિવસમાં 9 ચમચીથી વધારે ખાંડનું સેવન કરવું જોઇએ નહીં
શરીરમાં સુગરનું લેવલ જાળવી રાખવું પણ બહુ જ જરૂરી છે
તમે સફેદ ખાંડના બદલે ગોળ, બ્રાઉન સુગર, સાકરનો વપરાશ કરી શકો છો
હાઈ બીપી અને ડાયાબિટીસમાં પિસ્તા ખાવાથી મળશે રાહત
હાઈ બીપી અને ડાયાબિટીસમાં પિસ્તા ખાવાથી મળશે રાહત