Aug 08, 2025
Source: freepik
Source: freepik
Source: freepik
2 સફરજન, 1/2 કપ સોજી, 1/4 કપ ઘી, 1/4 કપ ખાંડ, 1/4 કપ દૂધ, 1/2 ચમચી એલચી પાવડર, ઘી સાથે ગ્રીસ કરવા માટે, થોડી કિસમિસ અને બદામ (બારીક સમારેલી)
Source: freepik
સફરજનને ધોઈ, છોલી અને છીણી લો. એક નોન-સ્ટીક પેનમાં ઘી ગરમ કરો અને સોજીને આછા સોનેરી રંગના થાય ત્યાં સુધી શેકો.
Source: freepik
શેકેલી સોજીમાં છીણેલું સફરજન ઉમેરો, મિક્સ કરો અને ધીમા તાપે કુક કરો.
Source: freepik
જ્યારે સફરજન થોડું નરમ થઈ જાય, ત્યારે દૂધ ઉમેરો અને સતત હલાવતા રહો.
Source: social-media
દૂધ શોષાઈ જાય પછી, ખાંડ અને એલચી પાવડર ઉમેરો અને મિક્સ કરો. મિશ્રણ ઘટ્ટ થાય અને સફરજન સંપૂર્ણપણે કુક જાય ત્યાં સુધી ધીમા તાપે રાંધો.
Source: freepik
છેલ્લે બારીક સમારેલા કિસમિસ અને બદામ ઉમેરો અને મિક્સ કરો. હવે સફરજન હલવો ગરમા ગરમ પીરસો.
Source: social-media
Raksha Bandhan 2025 Sweets | રક્ષાબંધન 2025 પર બનાવો યુનિક અને ટેસ્ટી નાળિયેર બરફી, ભાઈને ભાવશે