Aug 26, 2025
Source: freepik
સોયા પનીર બનાવવા માટે 500 ગ્રામ સોયાબીનને પાણીમાં 8-10 કલાક અથવા રાતભર પલાળી રાખો.
Source: social-media
પાણી કાઢીને સારી રીતે ધોઈ નાખો. પલાળેલા સોયાબીનને તાજા પાણીથી સોફ્ટ થાય ત્યાં સુધી પીસી લો, સોયા મિલ્ક કાઢવા માટે મલમલના કપડાથી ગાળી લો.
Source: social-media
જીરું, સમારેલા લીલા મરચા, મરચાના ટુકડા, મીઠું, તાજા ધાણા ઉમેરો, સોયા દૂધ ગરમ કરો.
Source: social-media
સોયાબીન માંથી પનીર બનાવા તેને વચ્ચે વચ્ચે હલાવતા રહો જેથી ચોંટતું ન રહે. 15 મિનિટ માટે ઉકાળો.
Source: social-media
ટોફુ બનાવવા માટે સોયા મિલ્કને દહીં કરો, વિનેગરના મિશ્રણનો ઉપયોગ કરીને મિશ્રણ તૈયાર કરો.
Source: social-media
ગરમ સોયા મિલ્કમાં ધીમે ધીમે મિક્ચર ઉમેરો અને ધીમે ધીમે હલાવો, દહીં થઈ ગયા બાદ ગેસ બંધ કરો.
Source: social-media
તેને 10 મિનિટ માટે રહેવા દો, મલમલના કપડાનો ઉપયોગ કરીને ટોફુને ગાળી લો.
Source: social-media
વધારાનું પાણી કાઢીને બ્લોકનો શેપ આપી દબાવો, તેને વજન નીચે 1 કલાક માટે સેટ થવા દો અને સર્વ કરો.
Source: social-media
બટાકા પૌવા રેસીપી, સવારના નાસ્તા માટે બેસ્ટ રહેશે