Oct 05, 2022
સવાર-સવારમાં ચહેરાની કેયર કરી લેવાય તો આખો દિવસ ફ્રેશ અને સારો લાગે છે. જાણો સવારે ચહેરા પર શું લગાવવું જોઈએ
સવારે ઉઠ્યા પછી સૌથી પહેલા સ્ક્રિન કેયરની શરૂઆત ક્લીજિંગથી કરો. ક્લીજિંગ કરવાથી ચહેરા પર જામેલી બધી ગંદકી, ધૂળ-માટી આસાનીથી નીકળી જાય છે.
સવારમાં ચહેરા પર ગ્લો લાવવા માટે હળદર અને ચંદન ફેસ પેકને અપ્લાઇ કરી શકો છો.
ટોનર અને મોઇશ્ચરાઇઝર જરૂરથી અપ્લાઇ કરો. આ ઉપાયથી તમારી સ્ક્રીન હંમેશા હાઇડ્રેટેડ રહેશે.
Golden Milk: હળદર દૂધના અનેક ફાયદા