Nov 25, 2022
ઘી ખાવાથી શરીર મજબૂત બને છે સાથે સાથે ચહેરાની ચમક વધે છે. તો ચાલો જાણીયે ફેસ સ્કિન પર ઘી લગાવવાના ફાયદાઓ
ચહેરા પર ઘી લગાવવાથી ડાયનેસ દૂર થાય છે અને સ્કિન સોફ્ટ બને છે.
ઘીના પોષ્ટિક ગુણો આંખોની આસપાસના ડાર્ક સકર્લને દૂર કરવામાં અસરકારક છે
ઘી અને મધવાળી પટ્ટી બાંધવાથી ઇજામાં રાહત મળે છે, ઘા જલ્દી રૂઝાઇ જાય છે.
બેસનમાં દૂધની સાથે ઘી પણ મિક્સ કરીને લગાવવાથી ચહેરાની સ્કિન ક્લીન થાય છે.
ફાટેલા અને શુષ્ક હોઠ પર ઘી લગાવવું જોઇએ, તેમાં રહેલુ ફોસ્ફોલિપિડ્સ હોઠને મોઇશ્ચરાઇઝ રાખે છે.
બ્યૂટી ટિપ્સ જાણવા અહીં ક્લિક કરો...