Nov 02, 2022
જામફળને શિયાળાનું સુપર ફ્રૂટ્સ મનાય છે, તેમાં રહેલા ફાઇબર તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને બ્લડ સુગરનું લેવલ વધતું અટકાવે છે.
બ્લડ સુગરને કન્ટ્રોલ કરવામાં વિટામીન-સી થી ભરપૂર સંતરાનો તમારા ડાયટમાં સમાવેશ કરવો.
બીટ એ કેલ્શિયલ, આયર્ન, પોટેશિયમ સહિત ઘણા પોષક તત્વોનો ભંડાર છે, જે લોહીમાં સુગરને કન્ટ્રોલ કરવામાં મદદરૂપ છે.
ઘણા પોષક તત્વોથી ભરપૂર છે, આ શાકભાજી તમને ડાયાબિટીસ કન્ટ્રોલ કરવામાં ઘણી મદદ કરશે.
લવિંગ બ્લક સુગર સ્પાઇક્સને ચકાસવામાં મદદ કરે છે અને ઇન્સ્યુલિનને બુટ્સ કરે છે. તમે લવિંગવાળી ચા પીને બ્લડ સુગરને કન્ટ્રોલમાં રાખી શકો છો.
પાલક ફાઇબરનો સમૃદ્ધ સ્ત્રોત છે જે આરોગ્ય માટે ફાયદાકારક છે. શિયાળામાં પાલકનો તમારા ભોજનમાં સમાવેશ કરવો જોઇએ.
ગ્લોઇંગ સ્કિન માટે આવી રીતે કરો છાશનો ઉપયોગ