Nov 08, 2022
સોલ્ટમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને આયર્ન હોય છે, જે શરીરની બીમારીઓ દૂર કરે છે...
જો તમારી માંસપેશીઓમાં દુખાવો રહે છે તો તમારે દરરોજ પાણીમાં મીઠું નાંખીને સ્નાન કરવું જોઇએ, તેનાથી દુખાવામાં રાહત મળશે
શરીરની શુષ્કતા અને ખંજવાળની સમસ્યા દૂર કરવા માટે પાણીમાં મીઠું નાંખીને સ્નાન કરવું જોઇએ, તેમાં રહેલું મેગ્નેશિયમ ક્લોરાઇડ તમારી ચામડીને મોઇશ્ચરાઇઝ રાખશે.
મીઠાવાળા પાણી વડે વાળ ધોવાથી ડ્રેન્ડફની સમસ્યા પણ દૂર થશે, તેનાથી સ્કેલ્પના ફંગલ પણ મટી જશે.
સ્કીનને સોફ્ટ અને કોમળ બનાવવા પાણીમાં મીઠું નાંખીને સ્નાન કરવું, મેગ્નેશિયમના તત્વો સ્કીનમાં ભેજ જાળવી રાખે છે.
મીઠું સ્કીનની સફાઇ કરે છે અને આવા પાણીથી સ્નાન કરવાથી સ્કીન ચમકદાર બને છે.
શિયાળામાં સ્કીન શુષ્ક થઇ જાય છે, તેથી મીઠાવાળું પાણી ચામડીને મોઇશ્ચરાઇઝ રાખવામાં મદદ કરશે.
એક વ્યક્તિએ દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઇએ?